| Type | Panjrapole |
|---|---|
| Year of Establishment | 1882 |
| 80G Certified | ![]() |
| Trust Registration No. | A/25/BOTAD |
| Total Cattles | 3595 |
| State | Gujarat |
| District | Botad |
| City / Taluko | Botad |
| Town / Village | Botad |
| Pincode | 364710 |
| Address | Vegetable Market, Para, Botad-364710 Mo:-94296 16521 |
| Contact Email | botadmahajan8@gmail.com |
| Contact Person 1 | Ashokbhai N Shah |
| Contact Mobile 1 | 9426239573 |
| Contact Person 2 | Rupeshbhai Bagadiya |
| Contact Mobile 2 | 9327411670 |
| Phone | 9429616521 |
| Working Time | 24 X 7 |
“જીવદયા એજ પ્રભુ સેવા”ના મંત્રને વરેલી, સર્વ જીવો પ્રત્યે કરૂણા ની લાગણી દાખવતી સંસ્થા “બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા” ૧૬૦ વર્ષ થી જીવદયા કાર્ય કરી રહી છે.જેમાં અમો બીમાર અશક્ત પશુઓ ને સારવાર આપવી અબોલ જીવોને સાચવવા,દરેક ગૌવંશ ને નિયમિત નવકાર સંભળાવી ૨ સમય નીરણ કરવામાં આવે છે,અહીં અશક્ત,બીમાર પશુઓ ને અલગ શેડ માં રાખી તેની ચીકીત્સા(સારવાર) કરવામાં આવે છે
હાલ સંસ્થા ૩૮૦૦ થી વધુ પશુઓ નો નિભાવ થઇ રહ્યો છે,અને દરરોજ નો ખર્ચ રૂ.૨.૦૦ લાખ થી વધુ છે. હાલ માં સંસ્થા માં પશુઓ ની સંખ્યા દિન-પ્રતિદિન પણ વધતી જાય છે.સંસ્થા સંપૂર્ણ દાન ઉપર જ નિર્ભર છે,તો આપ પાસે અમો સહકાર ની આશાથી વિનંતી કરીએ છીએ.
“પ્રભુ મહાવીરે બતાવેલ જીવદયા પંથ ને જીવંત રાખવા સાથે મળીને ચાલીશું એજ શુભભાવના”
અમારી સંસ્થા ને CSRમાન્યતા પ્રાપ્ત થયેલ છે.
“અમારી સંસ્થા ની મુલાકાત લેવા અવશ્ય પધારવા વિનંતી”
લી.
બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા
| # | Category | Total No. | Regular Food Information |
|---|---|---|---|
| 1 | Cow, Ox, Buffalo, etc | 3595 | |
| 2 | Goat / Sheep | 14 | |
| 3 | Dog | 0 | |
| 4 | Cat | 0 | |
| 5 | Birds (Inside Cage) | 43 | |
| 6 | Chabutro | 1 | |
| 7 | Chicks | 216 | |
| 8 | Rabbit | 30 |
| Name | Designation |
|---|---|
| Shri Manishbhai N Gandhi | President |
| Shri Dhavalbhai A Gopani | Trustee |
| Shri Ashokbhai N Shah | Secretary |
| Shri Hasubhai S Bhavsar | Secretary |
| Shri Rupeshbhai Bagadiya | Trustee |
| Shri Rupeshbhai S Vasani | Trustee |
| Shri Ketanbhai M Vasani | Trustee |
| Shri Ramjibhai M Patel | Trustee |
| Shri Gaurangbhai R Vasani | Trustee |
| Shri Dipakbhai Shah | Trustee |
| Shri Bharatbhai C Vadodariya | Trustee |
| Shri Vimalbhai J Gandhi | Trustee |
| Shri Rajendrabhai H Vora | Trustee |
| Shri Kamleshbhai Chikani | Trustee |
| Shri Eleshbhai Shah | Trustee |
