Shri Bhanvad Mahajan Panjrapol and Gaushala

Type Panjrapole
Year of Establishment 1966
80G Certified 80G Certified
Trust Registration No. E/061/Devbhoomi Dwarka
State Gujarat
District Devbhoomi Dwarka
City / Taluko Bhanvad
Town / Village Bhanvad
Pincode 360510
Address Near Divdi Society, Outside Verad Gate, Bhanvad.
Contact Email gaushalabhanvad@gmail.com
Contact Person 1 Mukeshbhai M Sanghvi
Contact Mobile 1 9427774837
Contact Person 2 Nishitbhai P Sanghvi
Contact Mobile 2 9428126600
Working Time 8.00 A M to 06.00 P M

મુંગા પશુઓની સેવા ના મંત્ર સાથે આજથી વર્ષો પહેલા શરૂ થયેલી ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળા આજે એક વટવૃક્ષ બની છે. અનેક મુંગા પશુઓનું આશ્રય સ્થાન,હજારો પશુઓની સારવાર માટે થતાં કેમ્પ,જરૂરીયાતમંદ લોકો માટે નેત્રયજ્ઞ અને બીજી ઘણી સેવાકીય પ્રવૃતિ સંસ્થામાં ચાલી રહી છે.

વિગતવાર જોઈએ તો,

કાયમી માટે પશુઓની સારવારની સેવા,

દરરોજ કુતરાઓને રોટલા, પક્ષીઓને ચણ

દર માસે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, આયુર્વેદિક સારવાર યજ્ઞ,

વર્ષ દરમિયાન પશુ માટે ના મેગા કેમ્પ,

જેવી અનેકવિધ સેવાકીય પ્રવુતિઓ નિરંતર ચાલી રહી છે. 

આ બધા જ સુંદર કાર્યોનો યશ આપણાં દૂરંદેશી સંસ્થાપકો,સેવાભાવી કાર્યકરો અને સંસ્થાને મદદ માટે કાયમ તત્પર એવા આપશ્રી  જેવા દાતાઓને જાય છે. પુણ્યના કાર્યમાં મદદ માટે હમેશા તત્પર એવા દાતાઓ,ધાર્મિક સંસ્થાઓ,ઉપાશ્રયો,દેરાસરો,ટ્રસ્ટો તરફથી ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળાને  હમેશા સહકાર મળતો રહેલ છે. તો જેટલો સહકાર વધારેમાં વધારે આપી અને અપાવી શકાય તેવી દરેક પાસેથી સંસ્થાની લાગણી છે અને આંગળી ચીંધવાનું અનેરું મહત્વ અને પુણ્ય છે.

આપ સર્વે દાતાઓના સહકારથી જ શ્રી ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળાનું સંચાલન સારી રીતે ચાલી રહ્યું છે.

આપના ઉમદા સાથ સહકારથી આ પશુ પંખી સેવા અને માનવસેવાના કાર્યો હજુ વધુ સારી રીતે થઈ શકે એમ છે.

આ સર્વે કાર્યોમાં મદદરૂપ થઈ પુણ્યનું ભાથું બાંધી  પુણ્યના કામમાં સહભાગી થવા દરેક દાતાશ્રી /સંસ્થાઓ ને નમ્ર અપીલ છે.

 

(સંસ્થા ને આપવામાં આવતું દાન 80 Gમુજબ કરમુક્ત છે.) 

# Category Total No. Regular Food Information
1 Cow, Ox, Buffalo, etc 290 Green Grass, Dry Grass, Fruits, Vegetables, Ladoo etc.
2 Goat / Sheep 0
3 Dog 0
4 Cat 0
5 Birds (Inside Cage) 0
6 Chabutro 1 Juvar, Ghau and Grain
7 Other 1 0
8 Other 2 0
Name Designation
MUKESHBHAI MANSUKHBHAI SANGHVI President
NISHIT PRAVINCHANDRA SANGHVI President
KISHORCHANDRA RATILAL SHAH Secretary
VIRENDRA SOMCHAND SHETH Treasurer
PRAFULKUMAR PREMJIBHAI KOTECHA Treasurer
JITENDRA MATHURADAS KOTECHA Trustee