ગૌશાળા અને અન્નક્ષેત્ર સાથે પક્ષીઓને ચણ નાખવામાં આવે છે સંતશ્રી લાલજી મહારાજની જન્મભૂમીની જગ્યા હોવાથી યાત્રાળુઓને રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ છે તેમજ સાધુસંતોને જમાડી શાલ ઓઢાડી ભટપૂજા આપવામાં આવે છે નિસ્વાર્થ ભાવે સમગ્ર જીવનું કલ્યાણ થાય એજ અમારો મુખ્ય ધ્યેય છે
સંતશ્રી લાલજી મહારાજની જન્મભૂમીની જગ્યામા આખા લીમડામા એક ડાળ મંદિર સામે મીઠી છે એ પરચો હાલમાં મોજુદ છે લાલજી મહારાજે લીમડાનું દાતણ કરી અને દાતણની ચીર વાવેલ એ લીમડો હાલ મોજુદ છે આ સંસ્થાને ૨૦૪ વર્ષ થયાં છે.
હવે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો પડે એવી સ્થિતિ છે.
#
Category
Total No.
Regular Food Information
1
Cow, Ox, Buffalo, etc
35
જુવારની કડબ, કપાસીયા ખોળ,કેટલી ખાદ્ય,મગફળીનો પાલો,લીલી મકાઈ વગેરે
2
Goat / Sheep
0
3
Dog
0
4
Cat
0
5
Birds (Inside Cage)
0
6
Chabutro
0
7
Other 1
0
8
Other 2
0
અમારી ગૌશાળામા ગાયમાતાની સેવા કરવામાં આવે છે ગૌશાળાનો પતરાવાળો શેડ ૬૦X૬૨ સ્કેલ ફૂટનોબનાવવામાં આવેલ છે ઘાસચારો નાખવા ગમાણ તેમજ ગમાણમા બે ગાય વચ્ચે ઓટો પ્લાન્ટ પાણીના કૂંડામૂકેલ છે તેમજ ગૌશાળામાં પાણીનો અવેડો છે પક્ષીધર પાણીના કૂંડામૂકેલ છે ઘાસચારો ભરવા ગોડાઉન ૩૦X૬૦ શેડ બનાવવામાં આવેલ છે તહેવાર કે કોઇના બર્થડે પર ગાયમાતાની સેવામા ચૂરમાના લાડુ અથવા લાપસી બનાવી ખવડાવાય છે.